સંરક્ષી બળ અને અસંરક્ષી બળના ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંરક્ષી બળ એવું બળ છે કે જેમાં બે બિંદુઓ વચ્ચે કણના સ્થાનાંતર દરમિયાન થયેલું કુલ કાર્ય તેના માર્ગ પર આધારિત હોતું નથી. તેના ઉદાહરણો છે: $1$. ગુરુત્વાકર્ષણ બળ,$2$. સ્થિત-વિદ્યુત બળ,$3$. સ્પ્રિંગ બળ (સ્થિતિસ્થાપક બળ).
અસંરક્ષી બળ એવું બળ છે કે જેમાં થયેલું કાર્ય તેના માર્ગ પર આધાર રાખે છે. તેના ઉદાહરણો છે: $1$. ઘર્ષણ બળ,$2$. શ્યાનતા બળ (Viscous force),$3$. હવાનો અવરોધ.

Explore More

Similar Questions

એક પદાર્થ હવામાં પૃથ્વી તરફ પડે છે. શું પતન દરમિયાન તેની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થશે? સમજાવો.

વિધાન $(A) :-$ જો બળ દ્વારા થયેલું કાર્ય પથ પર આધાર રાખતું હોય,તો તે બળને અ-સંરક્ષી (non-conservative) બળ કહેવામાં આવે છે.
કારણ $(R) :-$ બધા જ સંરક્ષી બળો કેન્દ્રીય બળો છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $F = 2x^2 - 3x - 2$ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo